Vande mataram

#ઘોષણા
આજે ઘોષણા કરુ છું કે કયારેય કોઇને ,
હર્ટ નહી કરૂ પરંતુ બધાને લવ કરીશ.

#આનંદ
જયારે જયારે મનપસંદ કામ કરૂ છું ,
ત્યારે મને આનંદ આવે છે.

#આનંદ
આનંદ સામે ચાલી નહી આવે ,
તે તો તમે મેળવવો પડશે.

#સજાવટ
જીવનરૂપી જીવનમાં ચાલ આપણે પ્રેમરૂપી સજાવટ કરીએ
તારો અને મારો સાથ થી બંને થી જીવનની સજાવટ કરીએ.
તારા કાગળરૂપી સુંદર ચહેરા જેવી સજાવટ કરીએ.
તારા શરીરના અંગોની એવી સજાવટ કર ,
તારા શરીરને જોતા જ તને ચુંમવાની ઇચ્છા થઇ જાય.
મારા દિલની લાગણીને સજાવટ થી આકર્ષિત કર .

વધુ વાંચો

#સજાવટ
તું જયારે મળવા આવી ત્યારે તારા શરીર પર જે સજાવટ હતી ,
તેની ખુશી મને વધારે હતી .

#સજાવટ
આપણા દિવસની શરૂઆત આપણે સજાવટ થી કરીએ છે,કસરત કરીને શરીરને સજાવ્યે છીએ.

#સાંભળો
પ્રેમ કરવો છે પણ મને સાંભળનાર નથી.

#સાંભળો
સાં - સાં
ભ - ભ
ળો - ળો

#સાંભળો
કોક તો મારી વાત ' સાંભળો '
મારી વાત કોઇ સાંભળતું જ નથી

#સાંભળો
દિવસની શરૂઆત સાંભળવાથી થાય છે,
દિવસની પુર્ણાહતિ સાંભળવાથી થાય છે.