Hey, I am reading on Matrubharti!

જીવી લેવુ છે.

જો સંગાથ હોય તમારો તો જીવી લેવુ છે.
જો હાથ હોય તમારો તો જીવી લેવુ છે.

અખુટ છે ખજાનોય તમારો, અખુટ છે ખજાનોય તમારો
મળે જો લાભ તો લુટી લેવું છે.

નયન છે અગ્નિ ની જેમ, નયન છે અગ્નિ ની જેમ
મળે જો આંખ તો બળી લેવું છે.

હસીએ તો રોજ છીએ,હસીએ તો રોજ છીએ
પણ આવો જો સાથ તો રડી લેવું છે.

નથી હું ક્રિષ્ન,નથી હું ક્રિષ્ન
પણ થાય જો મહારાભારત તો લડી લેવુ છે.

જો સંગાથ હોય તમારો તો જીવી લેવુ છે.
જો હાથ હોય તમારો તો જીવી લેવુ છે.

-Praddep Dangar

વધુ વાંચો