શબ્દનું મહત્વ છે, જે મને ખબર છે. વળી, બધે અને બધી જ રીતે. રેડિયો ફિલ્ડથી લઈને એક સામાન્ય કાગળ પર મેં શબ્દોને ઉતાર્યા છે. તેમાંનો કોઈ કાગળ કચરામાં ગયો હશે પણ તેમાં શબ્દ હજુ જીવિત હશે. કોઈપણ વાતમાં ક્વોલિટીનો હું શોખીન છું, જે મને બધે જ બેસ્ટ બનાવે છે. મને બધા વારેવારે કહેતા હોય છે અને હા છે પણ એવું જ કે, સોશીયલ મીડિયામાં મારું પતું ખૂબ ચાલે છે એવું કહી શકાય. પણ હજી દિલમાં ઘણી તમન્ના છે, જે બધી પૂર્ણ કરવી છે. એક મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સ્ક્રીનરાઇટરનો મેમ્બર બની ગયો છું તેની વધુ ખુશી છે...

  • (44)
  • 1.1k
  • (31)
  • 2.8k
  • (22)
  • 1.5k
  • 1.1k
  • (29)
  • 2.6k
  • (19)
  • 2k
  • (33)
  • 2.1k
  • (25)
  • 2.1k
  • (41)
  • 2.8k
  • (41)
  • 2.6k