હું રવિ યાદવ ૨૩ વર્ષનો ખુબ સામાન્ય છોકરો છું. સી.એ. ફાઈનલની તૈયારી કરી રહ્યો છું અને સાથે એમ.કોમ પણ કરી રહ્યો છું. ધોરણ-૮ થી જ મારી લખવાની શરૂઆત થઇ ગયી હતી. કઈ પણ લખ્યા કરવું એ જાણે મારો શોખ બની ગયો હતો. પણ સમય જતા એ લખવાનું ક્યાંક પાછળ છૂટી ગયું ખબર જ નાં પડી. ૨ વર્ષ પેલા હું એક કંપનીમાં જોબ કરતો હતો ત્યાં જયેશ મકવાણા નામના મિત્રએ મને ફરીવાર લખવા માટે ફરજ પાડી અને મેં એના કહેવાથી ફરીવાર કલમ પર હાથ અજમાવાનું શરુ કર્યું. શરૂઆતમાં નાની નાની કવિતાઓ લખી, એ પછી આર્ટીકલ પર અજમાઇશ કરી જે ખુબ જ સફળ રહી. એ પછી ફિલ્મો જોવાનું વધી જતા ફિલ્મો પ્રત્યે લગાવ થવા લાગ્યો અને જેને કારણે ફિલ્મ રીવ્યુ લખવાની શરૂઆત પણ કરી. એ પછી નાની સ્ટોરીઓ લખવાનું પણ શરુ કર્યું અને આજે આ બધું વારફરતી પોતાના આનંદ પ્રમાણે લખ્યા કરું છું અને ખુશ રહું છું. ધીમે ધીમે ખુબ જ સારો એવો રિસ્પોન્સ મળવા લાગ્યો, લોકો ને ગમવા લાગ્યું અને એ પછી આજ સુધી મારી લખવાની સફર હજુ સુધી પૂરી નથી થઇ. આજે દુબઈની એક કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે જોબ કરી રહ્યો છું. દુબઈ આવ્યા પછી તો એ શોખ સારો એવો ફૂલ્યો ફળ્યો. અહિયાં મળેલા સમયને મેં ભરપુર ઉપયોગ કરીને ઘણું બધું વાંચન, ફિ

  • (59)
  • 2.5k
  • (41)
  • 4.2k
  • (34)
  • 2k
  • (39)
  • 2.9k
  • (35)
  • 2.5k
  • (37)
  • 2.8k
  • (30)
  • 2.9k
  • (34)
  • 2.5k
  • (34)
  • 2.9k
  • (40)
  • 1.9k