શાયરીના દિવાના તો ઘણાં છે મારા...
જો કોઈ ખામોશી પણ વાંચી લેતું હોય
તો તે તું છે...

दवाईया वक़्त पर मिलती नही,
और रिश्ते टाइम टू टाइम
चोट देते रहते है..!

महोब्बत का रुतबा
तुम क्या जानो हमदम...
अगर तुम्हारी आवाज़ में दर्द है,
तो मेरी आँखों में भी इश्क़ है..!

ભરઉનાળે ચોમાસું લાગે છે..
હોય છે જ્યારે મારા હોઠે તારા ચુંબન..!

એણે અમસ્તું જ એક વાર પૂછેલું,
"ચા પીશો ને...?"
અને ચા ને આજે પણ એમ છે કે,
હું એનો બંધાણી છું...