BSC(Microbiology) માં કર્યા બાદ હાલ MSC(Medical lab technology) નો અભ્યાસ કરી રહી છુ.શાસ્ત્રીય સંગીત નો અભ્યાસ પણ ચાલુ છે.મેડીકલ ફીલ્ડ માં હોવા છતા મારુ લખવા પ્રત્યે નુ જૂનૂન અને વાંચકો ના પ્રતિભાવો હંમેશા મને વધારે લખવા માટે પ્રેરે છે અને માતૃભાષા માં લખ્યા પછી મળતો તૃપ્તતા નો અહેસાસ મારા માટે અમૂલ્ય છે!! હવે આનાથી વધારે મારો પરિચય મારુ લખાણ જ તમને કરાવે એ હું વધારે પસંદ કરીશ!! માતૃભારતી ને આ પ્લેટફોર્મ પુરુ પાડવા માટે ખૂબ આભારી છુ.

    • (18)
    • 8.3k
    • 1.5k
    • 610
    • 814
    • (95)
    • 3.3k
    • (93)
    • 3.6k
    • (100)
    • 3.5k
    • (118)
    • 4.2k
    • (107)
    • 3.5k
    • (59)
    • 3k