શ્રેષ્ઠ સાહસિક વાર્તા વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ ગુજરાતી વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ હાઈ કેપ્લર - ભાગ - 4 દ્વારા BHIMANI AKSHIT હાઈ કેપ્લર-૪ ... પ્રિંસેસ નિયાબી - ભાગ 40 - છેલ્લો ભાગ દ્વારા pinkal macwan બધા લોકો ખુશ હતા. હવે યામન પરથી દુઃખો દૂર ભાગી ગયા હતા. રાજા માહેશ્વરે નિયાબી અને એમના મિત્રોનો આભાર માન્યો અને એમને મહેલમાં મહેમાન બનાવી રાખવામાં આવ્યા. કંજ પણ ... હાઈ, કેપ્લર ભાગ - 3 દ્વારા BHIMANI AKSHIT હાઈ કેપ્લર - ૩ ... કેદારકંથા - એક સ્વર્ગની મુલાકાત - (પાર્ટ - 13) દ્વારા Yash Patel બરફવર્ષા પણ ખૂબ જ થતો હતો. આકાશ એકદમ કાળું હતું. દૂર નું કશું જ દેખાતું નહોતું. અમારી ટેન્ટ ની પાછળ ના ઝાડવા ઉપર સફેદ બરફ પથરાઈ જવા થી ઝાડવા ... પ્રિંસેસ નિયાબી - ભાગ 39 દ્વારા pinkal macwan ખોજાલે વરુઓને લઈ આવવાનો આદેશ કોટવાલને આપ્યો હતો. સૈનિકોની સાથે જ વરુઓની સેના પણ હતી. બધા વરુઓના પાંજરા આગળ લાવી ઉભા રાખી દેવામાં આવ્યા. ઓનીરે બધાની સામે જોયું. નિયાબીએ ઝાબીની ... પ્રિંસેસ નિયાબી - ભાગ 38 દ્વારા pinkal macwan અગીલાએ નિયાબીની નજીક જઈને કહ્યું, નિયાબી ખોજાલે પોતાની શક્તિઓ નો ઉપયોગ કરવા લાગ્યો છે. હવે આપણે કઈક કરવું પડશે.નિયાબીએ માથું હલાવી હા કહ્યું.બીજી તરફ ઓનીર, માતંગી અને ઝાબી બરાબર ... કેદારકંથા - એક સ્વર્ગની મુલાકાત - (પાર્ટ - 12) દ્વારા Yash Patel આ સાંભળી ને હું કાઇ જ વિચાર્યા વગર સ્લીપિંગ બેગ ખોલી ને બહાર નીકળ્યો. બુટ પહેરી ને જે ટેન્ટ ખોલ્યું અને સામે જોયું તો રૂ જેવા બરફ નો વરસાદ ... પ્રિંસેસ નિયાબી - ભાગ 37 દ્વારા pinkal macwan બીજા દિવસે સવારે ખોજાલના સૈનિકો કંજના દરવાજે આવી ઉભા રહી ગયા. આ જોઈ એ લોકો સમજી ગયા કે આ કેમ આવ્યા છે? બધા એક સાથે બહાર નીકળ્યા.કંજે આગળ વધીને ... વાત્રક કાંઠાની રસધાર દ્વારા vishnusinh chavda વાત્રક કાંઠાની રસધારપ્રયાગ આગળ ગંગા અને જમના નદીનો સંગમ થાય છે.તેમ માઝુમ અને વાત્રક નદીનો સંગમ પાવઠી ગામની સીમ આગળ થાય છે. આ બે નદીઓના સંગમની આજુબાજુના વિસ્તારમાં ચોમાસામાં ક્યારેક ... દેશનું હ્રદય એટલે ફોજી દ્વારા Ami દેશ પ્રેમ શું ?..હોય દેશ દાઝ કોને કહેવાય.. એ હમણાં સુધી સમજ ન્હોતી પડતી... એવુ જ લાગતું કે બધુ જ રાજકારણ હોય... પણ ઉરી ... પ્રિંસેસ નિયાબી - ભાગ 36 દ્વારા pinkal macwan ને એ દિવસ પણ આવી ગયો. સવારથી જ યામનમાં ખૂબ અવરજવર હતી. લોકો હર્ષઉલ્લાસમાં હતા. ચારેતરફ આનંદ જ આનંદ હતો. નિયાબી અને અગીલાએ રંગારંગ કાર્યમાં ભાગ લીધો હોય એવી રીતે ... કેદારકંથા - એક સ્વર્ગની મુલાકાત - (પાર્ટ - 11) દ્વારા Yash Patel થોડા આગળ વધ્યા બાદ એક એકદમ જોખમી રસ્તો આવ્યો. તે U આકાર માં હતો. અમારે આ છેડે થી સામેના છેડે જવાનું હતું. પરંતુ રસ્તો એટલો સકડો હતો કે અમારો ... પ્રિંસેસ નિયાબી - ભાગ 35 દ્વારા pinkal macwan બધા હજુ ચૂપ જ હતા. ત્યાં ઓનીરે કંજના હાથમાં થી નકશો લીધો અને એને ખોલીને જોવા લાગ્યો. નિયાબી ઓનીરની પાસે જઈને નકશો જોવા લાગી.અગીલા: એવું નથી લાગતું કે બધું ડોહોળાઈ ... ધી ઓલ્ડ ડાયરી - 16 દ્વારા shahid hasan CHAPTER-16 [LAST NIGHT?] શયાનનો શર્ટ ઉતરતા સોફિયા ની આંખ શયાન ની બોડી તરફ જાઈ છે. “સેક્સી બોડી!” (સોફિયા ને તારીફ કરિયા વિના રહેવાયું નહિ) “ઓહ્હ્હહ્.....!”(શયાન સોફિયા સામે જોતા કહ્યું) ... પ્રિંસેસ નિયાબી - ભાગ 34 દ્વારા pinkal macwan (14) 376 રાંશજ સીધો રાજા નાલીન પાસે ગયો. નાલીન રાંશજને જોઈ એકદમ ઉતાવળો થઈને બોલ્યો, રાંશજ આવી ગયા? શુ માહિતી મેળવી? ખોજાલની વાત સાચી છે? કંજ ખરેખર બાહુલનો પુત્ર છે?રાંશજે ખૂબ શાંતિથી ... ધી ઓલ્ડ ડાયરી - 15 દ્વારા shahid hasan 182 chapter 15 રાહ જોતા જોતા રાતના 10 વાગે છે છતા બંને માંથી કોઈ ઉભું થાવનું નામ નથી લેતું હવે તો કેફે પણ બંદ થવાનો ટાઈમ થઇ ગયો હતો. હવે ... પ્રિંસેસ નિયાબી - ભાગ 33 દ્વારા pinkal macwan (16) 458 બાહુલ વિશે સાંભળી રાંશજ નવાઈ પામ્યો હતો. એણે નાલીન સામે જોયું ને બોલ્યો, તમે અંગરક્ષક બાહુલ વિશે વાત કરો છો? આટલા વર્ષો પછી કેમ?નાલીન: રાંશજ બાહુલનો દીકરો કંજ યામનમાં ... ધી ઓલ્ડ ડાયરી - 14 દ્વારા shahid hasan 168 Chapter-14 શયાન જયારે ક્રોસવર્લ્ડ માંથી બહાર નીકળે છે ત્યારે એના ગીસામાં એક કાગળ ની ચિઠ્ઠી જુવે છે. જયારે શયાન ચિઠ્ઠી ખોલે છે તો એક મોબાઈલ નંબર લખેલો જુવે છે. ... કેદારકંથા - એક સ્વર્ગની મુલાકાત - (પાર્ટ - 10) દ્વારા Yash Patel (52) 12.6k Instagram id :- Khushnuma_parindaWebsite :- www.traveltrekblog.weebly.com Email id :- traveltrekblog@gmail.com પ્રકરણ - 20 "સવાર સવાર માં છે હરખનો મેળો, ના કોઈ લોકોની પરવાહ કે ના દુનિયાનો ઝમેલો, પંખીઓ નો ... ધી ઓલ્ડ ડાયરી - 13 દ્વારા shahid hasan 176 Chapter 13 સોફિયા એ આપેલું ટીશિયું પેપર વેટર શયાન સુધી પોહચાડે છે. જયારે શયાન ટીશિયું પેપર જુવે છે તો એના પર સોરી લખેલું હોઈ છે. થોડીક વાર મૌન બેઠા ... પ્રિંસેસ નિયાબી - ભાગ 32 દ્વારા pinkal macwan (14) 546 ઓનીરે બધાને ભેગા કર્યા ને કહ્યું, રાજકુમારી હવે આપણું અહીં રહેવું યોગ્ય નથી. જે થયું એના પછી ખોજાલ કોઈપણ સમયે અહીં આવી શકે છે. આપણે આ જગ્યા છોડી દેવી ... ધી ઓલ્ડ ડાયરી - 12 દ્વારા shahid hasan 206 chapter 12 8 દિવસ પછી ...... એક કેફે માં શયાન એની કોફી પીતો હતો અને એજ કેફે માં સોફિયા નું આવવાનું થાય છે. આ કોઈ ઇત્તફાક છે કે સાજીશ, ... કેદારકંથા - એક સ્વર્ગની મુલાકાત - (પાર્ટ - 9) દ્વારા Yash Patel (52) 12.7k Instagram id :- Khushnuma_parindaWebsite :- www.traveltrekblog.weebly.com Email id :- traveltrekblog@gmail.com પ્રકરણ - 18 "હજુ તો આ ગરુડની વાસ્તવિક ઉડાન બાકી છે, હજુ તો આ પક્ષીનું સાચું પરીક્ષણ કરવાનું બાકી ... પ્રિંસેસ નિયાબી - ભાગ 31 દ્વારા pinkal macwan 388 બીજા દિવસે સૈનિકોના મુખ્યા એવા કોટવાલે આ પરદેશીઓ કોણ છે એની માહિતી મેળવવા લાગ્યા.ઓનીર, અગીલા અને માતંગી પોતાની તલવારની ધાર તેજ કરી રહ્યા હતા. ઝાબી એમની મદદ કરી રહી ... લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક પ્રિંસેસ નિયાબી - ભાગ 30 દ્વારા pinkal macwan (15) 1k નિયાબી, કંજ અને ઝાબી તલવાર લઈ સૈનિકોના સ્વાગત માટે ઉભા હતા. ને સામેથી એક સાથે વીસેક સૈનિકો આવી એમની પર તૂટી પડ્યા. ત્રણેય જણ બરાબર બહાદુરીથી સૈનિકો સાથે લડવા ... પ્રિંસેસ નિયાબી - ભાગ 29 દ્વારા pinkal macwan (17) 510 ઓનીર: કંજ ખોજાલની સૌથી મોટી તાકાત કઈ છે?કંજ: એક એની પોતાની શક્તિઓ અને બીજી એની વરુસેના. જેમાં 18 વરુઓ છે.ઝાબી: ને આ વરુઓ ખોજાલની વાત માને છે, બરાબર?કંજ: હા ... કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 28 - છેલ્લો ભાગ દ્વારા Kuldeep Sompura 242 અધ્યાય 28 "ખુલાસો અને અંત "છતાંય હજી વાતો સાંભળવાની બાકી હતી તે વાતો હતી પ્રો.અનંત ની કારણકે હજી તેમણે બધી વાતો નો ખુલાસો સ્પષ્ટ રીતે નહોતો કર્યો.અર્થે તથા સર્વે ... કેદારકંથા - એક સ્વર્ગની મુલાકાત - (પાર્ટ - 8) દ્વારા Yash Patel (51) 13k Instagram id :- Khushnuma_parinda My website :- www.traveltrekblog.weebly.com Email id :- traveltrekblog@gmail.com પ્રકરણ - 16 તારીખ :- 8 જાન્યુઆરી સમય :- રાત્રીના લગભગ 10 વાગ્યા ની આજુબાજુ અમે સુનીલ ... કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 27 દ્વારા Kuldeep Sompura 224 અધ્યાય 27 " નવશીંગાની આઝાદી "તેમને ખુશી નો પાર ન રહયો અને તે બોલ્યા "શું તુજ વાસ્તવિકતા માંથી મને બચાવવા આવેલો છોકરો છું?" પ્રોફેસરને જોઈ ને અર્થ અને કાયરા ... પ્રિંસેસ નિયાબી - ભાગ 28 દ્વારા pinkal macwan (16) 620 પંડિતજીએ કંજના ખભા પર હાથ મુક્તા કહ્યું, હું તમને કહું છું કે કંજ કોણ છે? નાલીનના પિતા માહિશ્વર જ્યારે રાજા હતા ત્યારે કંજના પિતા એમના સૌથી બહાદુર, ચાલાક અને મહત્વના ...