શ્રેષ્ઠ ક્લાસિક નવલકથાઓ વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ ગુજરાતી વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ જોકર – સ્ટૉરી એક લુઝરની – 54 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 54 લેખક – મેર મેહુલ વિક્રમ દેસાઈ રોષે ભરાયો હતો.હસમુખ નિધીને મળીને આવ્યો હતો. નિધીએ જે જે શબ્દો કહ્યા હતા એ ... એ જવાબદારી દ્વારા Bhavna Bhatt *એ જવાબદારી*. વાર્તા... ૨૮-૩-૨૦૨૦એવાં લોકો પણ આ દેશમાં છે....જે હાથમાંનું સુખ મૂકી દઈને જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા દોડે છે, તેને ઘરના રોકે પણ પોતાની ફરજ અને આવડત નો ફાયદો ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 53 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 53 લેખક – મેર મેહુલ “આગળની સ્ટૉરી પછી આગળ ધપાવીએ?”ખુશાલે પૂછ્યું. “પણ કેમ?”ક્રિશાએ અણગમા સાથે પૂછ્યું, “મારે જાણવું છે,જૈનીત સાથે એવું તો ... એ સમયની કિંમત.. - 2 દ્વારા Bhavna Bhatt *એ સમયની કિંમત*. વાર્તા... ભાગ -૨૨૭-૩-૨૦૨૦શહેરમાં ભાગી આવીને એક ગેરેજમાં કામ કર્યું અને બધું જ શીખી લીધું અને પછી એક દિવસ શેઠને કહ્યું કે હું તમારી નોકરી છોડીને જવું ... કલાકાર - 2 દ્વારા Mer Mehul કલાકાર ભાગ – 2લેખક – મેર મેહુલ દેવેન્દ્ર સફેદ સફારીમાં લાંબી ખુરશી પર બેસીને હુક્કો પીતો હતો. થોડીવાર પહેલાં મેનેજર સાથે વાત થઈ ત્યારથી તેને ચેન નહોતું પડતું એટલે ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 52 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 52 લેખક – મેર મેહુલ “તમને પ્રૉબ્લેમ ના હોય તો હું એને મળવા ઈચ્છું છું” વિકકીએ કહ્યું, “અંકલ વિશે મને સમાચાર મળ્યાં, ... એ સમયની કિંમત.. - 1 દ્વારા Bhavna Bhatt *એ સમયની કિંમત*. વાર્તા... ૨૭-૩-૨૦૨૦ આ સમયનું મૂલ્ય.... મારો પણ સમય આવશે એવું સમજનારાઓને કુદરતે શાનમાં સમજાવી દિધું... કે તમે કુદરત થી અને સંયુક્ત કુટુંબમાંથી દુર થયા .. અને ... કલાકાર - 1 દ્વારા Mer Mehul કલાકારલેખક – મેર મેહુલ:: પ્રસ્તાવના :: પ્રેમકથાઓ ઘણી લખી, હવે વાંચકોના પણ મૅસેજ આવે છે કે કોઈ જુદાં વિષય પર તમારું લેખન-કૌશલ્ય અજમાવો. વાંચકોનાં મંતવ્યોને ધ્યાનમાં રાખી, સ્વ-ઇચ્છાએ આજે ... LOST IN THE SKY - 6 દ્વારા Parl Manish Mehta આગળ ના ભાગ માં આપણે જોયું કે ,આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા ને બીજી તરફ બેસી ગઈ . આરોહી બંને માટે પાણી લઇ ... પાંચ જાદુગરોની કહાની ભાગ-૬ દ્વારા Milan પાંચ જાદુગરોની કહાની આ કહાની દુનિયાને ભૂરાઈના આતંક માંથી મુક્ત કરાવનારા પાંચ જાદુગરોની છે. આ કહાની ના ક્યારે ભૂતકાળમાં બની હતી. કે ના ક્યારે ભવિષ્યમાં બનશે. આ કહાની માં હજી સુધી ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 51 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 51 લેખક – મેર મેહુલ “તું કરે છે શું ડફોળ?”વિક્રમ દેસાઈ ધૂંધવાયો હતો, “એક મચ્છર પણ નથી મારી શકતો તું?” જૈનીતના ... એક આખી જિંદગીનો નકશો દ્વારા Bhavna Bhatt *એક આખી જિંદગીનો નકશો* વાર્તા. ૨૬-૩-૨૦૨૦ આખી જિંદગી પરિવાર માટે તન,મન ઘસીને પણ પોતાના માટે ઘરમાં નકશો ના બનાવી શકાય કારણકે નવી અને જૂની પેઢીનું અંતર... આ વાત છે ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 50 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 50 લેખક – મેર મેહુલ સુરુએ મને માહિતી આપી હતી,એ લોકો એકસાથે સો છોકરીઓને દુબઈ મોકલવાના હતા.હું એને રોકવાનો હતો.મારે ... એક પોલ દ્વારા Bhavna Bhatt *એક પોલ*. વાર્તા.... ૨૫-૩-૨૦૨૦ આ કોરોના વાયરસ તે સંબધોની પણ પોલ ખોલી નાખી છે... આજે સાંજે હું હિંચકા પર બેસીને આનંદ નો ગરબો ગાતી હતી ત્યારે મારાં વોટ્સએપ ગ્રુપમાં ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 49 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 49 લેખક – મેર મેહુલ મેં લાલજી પટેલને અંજામ સુધી પહોંચાડી દીધો હતો.તેણે મને વિક્રમ દેસાઈ સુધી પહોંચવાનો રસ્તો બતાવી ... Testing દ્વારા Mihir Purohit (129) 2.5k ( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકા બંનેને એમના એકબીજા પ્રત્યેના પ્રેમનો એહસાસ થઈ જાય છે. આદિત્ય મિહીકાને સ્પેશિયલ રીતે પ્રપોઝ કરવા માગે છે એટલે એ સમીર ... LOST IN THE SKY - 5 દ્વારા Parl Manish Mehta આગળ ના ભાગ માં આપણે જોયું કે , આરોહી ની પ્રેયું બૂમ એને વિચારો માંથી બહાર કાઢે છે . "પ્રેયું , આ આરવ ને મળીશ નહિ?!" આરોહી બોલે છે . આરવ અને ... એક આશ દ્વારા Bhavna Bhatt *એક આશ*. વાર્તા... ૨૩-૩-૨૦૨૦ આ કોરોના વાઈરસ માં પિયરમાં આવવાં એક બહેન રાહ જોઈ બેઠી છે કે વીરો આવીને લઈ જાય... એક આશ લગાવીને બાળકોને અને પોતાની જાતને દિલાસો ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 48 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 48 લેખક – મેર મેહુલ “કોણ છે આ હરામી?”વિક્રમ દેસાઈ ઉર્ફે વિક્કી ગુસ્સામાં લાલઘુમ થઈ ગયો હતો.તેની સામે રેંગો બેઠો હતો.સુરતના એક ... લક્ષ્મણ રેખા દ્વારા Bhavna Bhatt *લક્ષ્મણ રેખા* વાર્તા... ૨૨-૩-૨૦૨૦ આ દેશની રક્ષા માટે જે લક્ષ્મણ રેખા દોરી છે એની અંદર રહીને દેશની સુરક્ષા કવચ બનીએ... અશોક ભાઈ વેપારી મંડળ નાં પ્રમુખ હતાં.... મણિનગરમાં એમનો ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 47 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 47 લેખક – મેર મેહુલ દોઢ વર્ષ પછી હું સુરત પરત ફર્યો ત્યારે ઘણુંબધું બદલાય ગયું હતું.મારું નામ પણ લગભગ ... એક નિર્ણય દ્વારા Bhavna Bhatt *એક નિર્ણય*. વાર્તા... ૨૧-૩-૨૦૨૦ અમુક સંજોગો જિંદગીમાં એવાં બની જાય છે કે વ્યક્તિ એવાં નિર્ણય લઈને એકાંત પસંદ કરે છે અને બધું જ હોવાં છતાંય એકાકી બની જીવે છે.... ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 46 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 46 લેખક – મેર મેહુલ આબુમાં મને ક્રિશા નામની એક છોકરી મળી હતી. હું હંમેશા જ્યાં બેસી મારો ભૂતકાળ યાદ ... LOST IN THE SKY - 4 દ્વારા Parl Manish Mehta આગળ ના ભાગ માં આપણે જોયું કે , "પ્રેયું , આરવ ફ્લાઇટ માં બેસી ગયો છે . 2 કલાક માં એ અહીં તને મળવા આવે છે." આરોહી બોલી. "ज़िंदगी ये कैसा ... લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક લાખેણી દોસ્તી દ્વારા Bhavna Bhatt *લાખેણી દોસ્તી* વાર્તા... ૨૦-૩-૨૦૨૦ એકબીજા ની લાગણીઓને સમજીને જીવનભરના સાચા દોસ્ત બની જવાય છે.. અને સુખ દુઃખના સાચાં સાથી બની જાય છે.... બહું ઓછાં લોકો હોય છે જેને જીવનભર ... જૉકર – સ્ટૉરી એક લુઝરની – 45 દ્વારા Mer Mehul જૉકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 45 લેખક – મેર મેહુલ સુરત છોડી હું માઉન્ટ આબુ આવી ગયો તેને એક મહિનો થઈ ગયો હતો.મારી જિંદગી બદલાય ... અડધી રાતની ચા દ્વારા Bhavna Bhatt *અડધી રાતની ચા*. વાર્તા... ૧૯-૩-૨૦૨૦ આમ જ જીવનમાં દરેક ને કોઈ ને કોઈ આદત હોય છે... અને એ આદત પછી ચા ની હોય કે વ્યક્તિની હોય કે કોઈ ના ... જોકર – સ્ટૉરી એક લુઝરની – 44 દ્વારા Mer Mehul જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 44 લેખક – મેર મેહુલ અમે નિધિના પાપાને ટાર્ગેટ કર્યા હતા.મારી બધી હરકતો પર તેની નજર હતી.અમે તેની પાસેથી વાત કઢાવી ... એક ગ્રામીણ સ્ત્રી દ્વારા Bhavna Bhatt *એક ગ્રામીણ સ્ત્રી*. વાર્તા... ૧૮-૩-૨૦૨૦ એક સ્ત્રી જિંદગીમાં આવીને ઘરને રોશન કરે છે પણ એનાં સમર્પણ ની કદર બહું ઓછાં લોકો કરે છે... આ વાત છે બત્રીસ વર્ષ પહેલાં ... બદલાવ - 3 દ્વારા Dipak Dudhat કિલ્લા ની બહાર આવતા જ બંને ભાઈઓ એ નક્કી કર્યું કે આપણે નજીક ના ચર્ચ માં જઈએ વિક્રમે ગાડી પાર્કિંગ માંથી બહાર કાઢી અને બંને ભાઈ ચર્ચ તરફ આગળ ...