શ્રેષ્ઠ જાસૂસી વાર્તા વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

પ્રેમનું અગનફૂલ - 11 - 2
દ્વારા Vrajlal Joshi
  • 9

કદમ, પ્રલય અને રસીદના માથામાં અફઝલ શાહિદ રાયફલોને ફટકારી હોવાથી તેઓના માથામાંથી લોહી નીકળી તેઓના ચહેરા પર રેલાતું હતું. રસીદને પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગી રહ્યું હતું. તે ...

શતરંજના મોહરા - 8 - છેલ્લો ભાગ
દ્વારા Urvi Hariyani
  • 15

શાંતિથી ઊંડો શ્વાસ લઇ રહેલ અમેય - આંખો બંધ કરી, ટિપોઈ પર પગ લાંબા કરી,એનાં માથાની પાછળ બંનેય હાથ મૂકી સોફા ચેરમાં ગોઠવાયેલો હતો. એનાં પિતાએ આપેલ લિસ્ટ પ્રમાણે ...

અર્ધ અસત્ય. - 26
દ્વારા Praveen Pithadiya
  • 13

રમણ જોષી કાગડોળે કમલ દિક્ષિતનાં કોલની રાહ જોઈ રહ્યો હતો. તેણે તેને બંસરીનું કરંટ લોકેશન જાણવાની કામગીરી સોંપી હતી. તે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આ માહિતી આસાનીથી મેળવી શકે તેમ હતો. ...

કઠપૂતલી - 25
દ્વારા SABIRKHAN
  • 9

અભય દેસાઈ  પરેશાન હતો. પોલિસ હેડ ક્વાર્ટર પર પોતાની  ઓફિસમાં કોઈ ઊંચી બ્રાન્ડની સિગારના કશ ખેંચી જાતને ધુંમાડાના ચકરાવામાં ઘેરી લીધી હતી. જિંદગીમાં પહેલી વાર કોઈ એવો પડકારજનક કેસ ...

અર્ધ અસત્ય. - 25
દ્વારા Praveen Pithadiya
  • (56)
  • 6

કિરણ પટેલ પહોંચેલી માયા હતો. મોટા સાહેબની પરમિશન તે ચપટી વગાડતામાં લઈ આવ્યો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટેભાગે એક પ્રકારની પ્રોસિઝરને અનૂસર્યા વગર આવી રીતે કોઈ પોલીસ રેકોર્ડ જોઈ શકે ...

પ્રેમનું અગનફૂલ - 11 - 1
દ્વારા Vrajlal Joshi
  • (21)
  • 3

વાતાવરણ ગોળીઓ અને ચીસોના અવાજથી ગુંજી ઊઠ્યું. ગોળીઓના ધમાકાથી વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ પાંખો ફફડાવતાં ડરના માર્યા આમથી તેમ ચીસો પાડતાં ઊડવા લાગ્યા. ક્ષણભર માટે આકાશમાં વીજળી ચમકી. કદમ, પ્રલય અને રસીદએ ...

અર્ધ અસત્ય. - 24
દ્વારા Praveen Pithadiya
  • (136)
  • 12

ભયાનક કિચૂડાટનાં અવાજ સાથે ભારેખમ તોતિંગ દરવાજો ખૂલ્યો અને ધૂળનો એક ભભકો બહાર ફેલાયો. બંસરીએ સાવધાનીથી અંદર નજર નાંખી. ’શેડ’ ખરેખર બહું મોટો હતો અને ખાલી જણાતો હતો. તેની ...

શતરંજના મોહરા - 7
દ્વારા Urvi Hariyani
  • (24)
  • 8

એ રાત્રે અચાનક એના અસબાબ સાથે આવી ચડેલી દેવયાનીને જોઈ અમેય ડઘાઈ ગયેલો. ઉપરથી દેવયાનીએ એનાં પગમાં પડી જતાં જયારે એમ કહ્યું , ' માફ કરી દે મને અમેય, ઘર ...

પ્રેમનું અગનફૂલ - 10 - 2
દ્વારા Vrajlal Joshi
  • (43)
  • 17

ગોદામ પહેલાના ગોદામ કરતા મોટું હતું અને ત્યાં બે મશીન પડ્યાં હતા, તે મશીન ઝેરોક્ષ મશીન ટાઈપનાં હતાં. તે સિવાય ત્યાં કલરના ડબ્બા, એલ્યુમિનિયમનો કાગળ, સફેદ કાગળોનાં બંડલો પડ્યાં ...

ટપકાં ની માયાજાળ
દ્વારા Amita Patel
  • 10

આજે પણ અે ઓફિસ માં થી મોડો નીકળ્યો. મેઈન દરવાજો વોચમેન અે બંદ કરી દીધેલો. એટલે પાછળ ના ગેટ થી થોડું ફરી ને આવવાનું હતું. અે બેગપેક લટકાવી ને ...

અર્ધ અસત્ય. - 23
દ્વારા Praveen Pithadiya
  • (134)
  • 19

ત્રણ માળનું પોલીસ હેડ-ક્વાટર હાલમાં જ નવું બન્યું હોય એવું લાગતું થતું હતું. એકદમ વ્યવસ્થિત અને સુઘડ દેખાતાં પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ નવા રંગો-રોગાનથી સુશોભિત હતું. અભય પગથિયા ચઢીને અંદર ...

પ્રેમનું અગનફૂલ - 10 - 1
દ્વારા Vrajlal Joshi
  • (42)
  • 11

નદીના પાણીમાં વરસાદને લીધે તૂફાન આવ્યું હતું. નદીના પાણી પુરજોશ સાથે ઘુઘવાટ કરતા વહી રહ્યા હતાં. નદીમાં કૂદકો લગાવેલ પ્રલય પાણીના વહેણમાં આગળ તણાતો જતો હતો. નદીમાં કૂદકો મારતાં પહેલાં ...

અર્ધ અસત્ય. - 22
દ્વારા Praveen Pithadiya
  • (133)
  • 13

દેવો લગભગ બેહોશ થવાની અણી ઉપર હતો. તેની હાલત ટ્રક હેઠળ ચદગાયેલાં કોઇ પશુ જેવી બદતર થઇ હતી. અભયે તેને બેરહમીથી માર્યો હતો જેની નવાઇ ખુદ અભયને પણ લાગતી ...

પ્રેમનું અગનફૂલ - 9 - 2
દ્વારા Vrajlal Joshi
  • (44)
  • 11

વરસાદના પાણીની મોં પર પડતી વાછટ લૂછતા કદમ બોલ્યો, ‘બે આતંકવાદીનું કામ તમામ થઇ ગયું છે. હવે પુલ પાસે ચાર આતંકવાદીઓ ઊભા છે, તેને કેવી રીતે હલાલ કરશું... ?’ ‘ચારેને ...

અર્ધ અસત્ય. - 21
દ્વારા Praveen Pithadiya
  • (133)
  • 10

દેવાએ અભયને કૂવાની પાળે ઝળૂંબતો જોયો હતો. તેની ઉપર હુમલો કરવાનો આ જ સોનેરી મોકો હતો. હાથમાં પકડેલા વજનદાર લઠ્ઠ ઉપર તેના આંગળા મજબુતીથી ભિંસાયા. અધૂકડા નીચા નમીને કૂવાની ...

શતરંજના મોહરા - 6
દ્વારા Urvi Hariyani
  • (32)
  • 8

કોઈ ખોવાઈ ગયેલી કિંમતી ચીજ કે વ્યક્તિ પાછી મળે ત્યારે એ મળ્યાં બાદ સતત એક છૂપો ડર સતાવ્યા કરતો હોય છે કે એ પાછી ખોવાઈ તો નહીં જાયને ? ...

પ્રેમનું અગનફૂલ - 9 - 1
દ્વારા Vrajlal Joshi
  • (41)
  • 16

ધીરે ધીરે સૂર્ય ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. આકાશામાં કાળા ડિબાંગ વાદળો છવાયોલાં હતાં. ક્યારે વરસાદ ફરીથી તૂટી પડશે તે નક્કી થતું ન હતુ. દવાઓ અને ગોળીઓની અસરથી આનંદ સાંજ સુધીમાં ...

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 5
દ્વારા Smit Banugariya
  • (21)
  • 8

હવેથી તમે મારી વર્તનો નવો ભાગ દર બે અઠવાડિયે એક વાર વાંચી શકશો.મયલબ કે મહિના માં બે વખત તમને મારી વાર્તા વાંચવાનો મોકો મળશે.તમારા અભિપ્રાય મને જરૂરથી જણાવો.મારી કોઈ ...

સિક્સ રેન્જર્સ - 4
દ્વારા Pratik Barot
  • (12)
  • 11

બધા અઘોરીઓ અને પ્રતીકના દાદા, ગુરુ બાળીનાથ ને પ્રણામ કરે છે. કાન્તિલાલ (પ્રતીકના દાદા)- હે અઘોર ગુરુ બાળીનાથ તમારા દર્શન કરી હું ધન્ય થયો. પણ આવી રીતે મને બોલવાનું ...

કઠપૂતલી - 24
દ્વારા SABIRKHAN
  • (70)
  • 14

એને સજ્જડ પ્લાન બનાવ્યો હતો બધુ પહેલેથી જ તય હતું. એક ક્ષણ માટે સમીર ને લાગ્યું હતું કે ક્યાંક મીરા આ સંપૂર્ણ કેસની માસ્ટરમાઈંન્ડ તો નહી હોયને?  પરંતુ નહીં ...

અર્ધ અસત્ય. - 20
દ્વારા Praveen Pithadiya
  • (138)
  • 12

હવેલીનો દરવાજો ભયાનક કિચૂડાંટના અવાજ સાથે ખૂલ્યો અને વર્ષોથી જામેલી ધૂળનો એક ભભકો હવામાં ફેલાયો. એ સાથે જ વર્ષોથી બંધિયાર રહેલી અંદરની કોહવાટ ભરેલી વાસ અભયનાં નાકમાં ઘૂસી. અનાયાસે ...

પ્રેમનું અગનફૂલ - 8 - 2
દ્વારા Vrajlal Joshi
  • (48)
  • 17

દોઝખ જેવી યાતનાઓથી આનંદ ચિલ્લાતો હતો. પારાવાર પીડાથી તે તરફડતો હતો. ચીસો પાડી પાડી તેનો સ્વર ફાટી જતો હતો. ગળામાં સોસ પડતો હતો. ધીરે ધીરે તેને ધરતી ગોળ ગોળ ...

અર્ધ અસત્ય. - 19
દ્વારા Praveen Pithadiya
  • (140)
  • 6

“દેવા, એક પંખીએ જૂની હવેલી ભણી ઉડાન ભરી છે. એ ત્યાંથી પાછું ન આવવું જોઈએ.” દેવા નામનાં શખ્શને એક ફોન આવ્યો તેમાં કહેવાયું હતું. દેવો પહાડી કદ-કાઠીનો આદમી હતો. ...

શતરંજના મોહરા - 5
દ્વારા Urvi Hariyani
  • (27)
  • 5

'સ્ટોપ દેવયાની, ડોન્ટ મૂવ ' જયરાજે ઘર છોડીને જઇ રહેલી દેવયાનીને પડકારેલી. જયરાજ તન્નાને પણ ગણકાર્યા વગર ઘર છોડીને જઈ રહેલી દેવયાનીને રોકવાની મિથ્યા કોશિશ અમેયે કરી નહીં એ ...

પ્રેમનું અગનફૂલ - 8 - 1
દ્વારા Vrajlal Joshi
  • (42)
  • 5

જ્યારે પ્રલય, કદમ અને ઇ.રસીદ સવારનો નિત્યક્રમ પતાવી રહ્યા હતા, ત્યારે બુધ્ધઇ ગામથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે ચારે તરફ પહાડીથી ઘેરાયેલા મેદાન જે આંતકવાદી સંગઠનનું તાલીમ કેન્દ્ર અને હેટ ...

અર્ધ અસત્ય. - 18
દ્વારા Praveen Pithadiya
  • (123)

“રઘુભાએ કાળીયા સાથે શું કર્યું હતું?” બંસરીએ પૂછયું ત્યારે તેનું હદય જોર-જોરથી ધડકતું હતું. કંઇક ભયાનક અમંગળની આશંકાથી તે રીતસરની થથરતી હતી. તેના હાથ તે જે ખરબચડી પાટ ઉપર ...

પ્રેમનું અગનફૂલ - 7 - 2
દ્વારા Vrajlal Joshi
  • (45)
  • 7

નાની-મોટી ટેકરીઓ વચ્ચે પસાર થતો સર્પાકાર અને ઊબડ-ખાબડ રસ્તો ઝડપથી પસાર થતો જતો હતો. ધીરે ધીરે જંગલનો એરિયા પૂરો થતો ગયો. હવે વેરાન ડુંગરાળ જમીન આવતી જતી હતી. બાવળના ...

અર્ધ અસત્ય. - 17
દ્વારા Praveen Pithadiya
  • (145)

અનંતસિંહની હવેલીએથી આવ્યાં બાદ અભયને ચેન પડતું નહોતું. હજ્જારો સવાલો એકસાથે ઉદભવતા હતા અને એ સવાલોનાં ગૂંચળામાં તે ખુદ ઉલઝી પડયો હતો. એક તરફ પોલીસ ઓફિસર તરીકેની પોતાની કારકિર્દી ...

પ્રેમનું અગનફૂલ - 7 - 1
દ્વારા Vrajlal Joshi
  • (43)
  • 9

જે ટેકરી પર તેના પર ગોળીબાર થતો હતો. તે ટેકરીના પાછળના ભાગ તરફ કદમે ઇ. રસીદને સરકતો જોયો. કદમ તે વૃક્ષની પાછળ ચૂપચાપ ઊભો રહ્યો. બે-ચાર ક્ષણ વીતી. ‘ધડામ...’ વાતાવરણમાં જોરદાર વિસ્ફોટનો ...

અર્ધ અસત્ય. - 16
દ્વારા Praveen Pithadiya
  • (134)

નાનકડી અમથી પહાડીની ટોચે એક ઝાડ નીચે ઉભેલા છોકરાની આંખોમાં આશ્વર્યનો મહા-સાગર હિલોળાતો હતો. તેના દાદા એમ કહીને સાથે લઇ આવ્યાં હતા કે આપણે સાત દેવીઓનાં દર્શને જઈએ છીએ. ...