શ્રેષ્ઠ નાટક વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

સનમ તારી કસમ - (ભાગ ૫)
દ્વારા Aryan Parmar

    નીલ અને બીટ્ટી રાજુને લઈને પોતાના ટાર્ગેટ પોઇન્ટ પર આવે છે. રાજુ પણ મનમાં ખુશ છે કે આજે તેને કોઈક પોતાનું કહેવા વાળું મળ્યું પણ તેને ખબર ...

બાળપણ નાની ના ત્યાંનું
દ્વારા Nikunj Patel

દિવાળી નું વેકેશન ચાલતું હતું, અમે બધા મામા નાં ત્યાં ગયા હતાં, હવે બધાને ખબર નાની ત્યાં જઈએ એટલે ભરપૂર ખાવા નું, રમવાનું અને સુવાનું બીજું કંઈજ કામ ન ...

સનમ તારી કસમ (ભાગ ૪)
દ્વારા Aryan Parmar
  • 2

બોડાના એવા જવાબથી બીટ્ટી સમજી ગયો કે તેની ત્યાં શુ હાલત હશે પણ આપણી આ સ્ટોરીનો નીલ કોઈને પણ બાટલીમાં ઉતરવા માટે પાવરધો છે હમણાં આગળ વાંચો તમને સમજાઈ જશે.આગળ....હેલો...સુન ...

વેર એક પ્રેમ અવરોધ
દ્વારા Ashuman Sai Yogi Ravaldev

મેગોના નગરીમાં ત્રણ પેઢીથી ચાલી આવતી વેરની આગને હજુ સુધી કોઈ બુઝાવી શક્યું નહોતું.સિલિયા આ વેરની આગને કારણે પોતાના પ્રેમી તેહરાબ સામે પોતાના પ્રેમની લાગણી પણ બતાવી શકતી નહોતી.હજી ...

સોય-દોરો
દ્વારા Margi Patel
  • 2

રાહીલ અને વિશાલ ખુબ જ સારા મિત્ર છે. બંન્નેની મિત્રતા નાનપણથી છે. બન્ને જોડે જયારે પણ થોડો સમય મળે ત્યારે તરત જ એકબીજા ના ઘરે જતા રહેતા. બન્ને બહાર ખાવા ...

સનમ તારી કસમ - (ભાગ ૩)
દ્વારા Aryan Parmar

બીટ્ટી પુરો પ્લાન બોડા અને નીલને સમજાવી દે છે.દેખ ભાઈ કુછ ગલત ના હો પ્લીઝ મુજે તેરી ફિકર રેહતી હે,ઔર પીછલી બાર કી તરહ તો બિલકુલ ભી નહિહમ મોમેડન એરીયે ...

વન નાઈટ સ્ટેન્ડ
દ્વારા jigar bundela
  • (12)

નાટક : વન નાઈટ સ્ટેન્ડ લેખક : જીગર બુંદેલા-9825763948 SWA MEMBERSHIP NO: 032928ખાસ નોંધ : નાટક ભજવવા કે શુટિંગ કરવા લેખકની પરવાનગી લેવી આવશ્યક છે. મઁજુરી વગર ઉપયોગ કરનાર ...

મગજમારી
દ્વારા karansinh chauhan
  • (19)
  • 5

                                     મગજમારી                 એક હોશિયારપુર નામે ગામ હતું. આ ગામની અંદર ઘણા બધા હોશિયાર માણસો રહેતા હતા.ગામમાં એકથી ચડિયાતા એક એમ અનેક હોશિયાર માણસો હોવાને લીધે તો ગામનું નામ ...

પતિ-પત્ની
દ્વારા Prafull shah
  • (17)
  • 8

 નાટકમધ્ય વર્ગ નાં ઘરનું દિવાન ખાનું.            દ્રશ્ય  1   બૈરી: શું કરો છો?હું : ગ્રાહકો સાથે માથાકૂટ કરું છું.       એક મિનિટ ફોન ...

મમ્મી મારે કંઇક કહેવું હતું
દ્વારા Tushar Solanki
  • (28)
  • 2

પપ્પા ના ગયા પછી હું ને મમ્મી જ હતા . અને અમારું જીવન સારું ચાલતું હતું મારા લગ્ન માટે મમ્મી ઘણી મહેનત કરતા હતા.  હું એક પ્રાઈવેટ કંપની માં જ ...

સંસ્કૃતિ વંદના ...
દ્વારા Dhavalkumar Padariya Kalptaru
  • 11

પાત્રો :   સંસ્કૃતિ માતા           પહેલો વિધાર્થી          બીજો વિધાર્થી           ત્રીજો વિધાર્થી   ( કોઈકનો

શું આ છે પ્રેમ? - ભાગ ૫
દ્વારા Ravi
  • 7

શું આ છે પ્રેમ? - ભાગ ૫ (આ પ્રેમની વાત ટીનુ અને ટિનીની છે ..તો એમાં જઈએ ) (ટીનુ એ ટીનીને કોલ જોડ્યો અને અહીંથી બીજે ક્યાંક જવાની વાત ...

શું આ છે પ્રેમ? - ભાગ ૪
દ્વારા Ravi
  • 6

શું આ છે પ્રેમ? - ભાગ ૪ (બે -ત્રણ મહીના વીતી ગયા છે ટીનુને ટીનીનો પ્રેમ અત્યંત ગાઢ બની ગયો હતો, અને જ્યાં જુઓ ત્યાં સાથે જ અને એકબીજાને ...

આશા નું કિરણ
દ્વારા Kaushik Dave
  • 3

 "આશા નું કિરણ".                                               અવાજ-" હે પ્રભુ,અમારી બુદ્ધિને ...

શું આ છે પ્રેમ? - ભાગ ૩
દ્વારા Ravi
  • 6

શું આ છે પ્રેમ? - ભાગ ૩ આ પ્રેમ પણ એવી વસ્તુ છે ને ન કરવાનું કરાવી દે. પ્રેમ આંધળો હોય છે હું નથી કહેતો આ તો તમે બધા ...

નાદાન પરિન્દે
દ્વારા Denis Christian
  • 14

હા, આ મારી વાર્તા છે, મારી જિંદગી નો એક સાચો અનુભવ.  %%%%%%%%%%%%%%%% "Daddy, એક વાત કરવી હતી.." "હા, બોલને બેટા." "Dad, વાત જરા... તમને ખોટું  તો નહીં લાગે ને??" "અરે બેટા, ...

શું આ છે પ્રેમ? - ભાગ ૨
દ્વારા Ravi
  • 5

શું આ છે પ્રેમ? - ભાગ ૨ અને બસ હવે રાહ હતી રિંકીના જવાબની હા કેસે તો શું થશે મને ક્યાંથી ખબર પડી તે પુછશે તો હું શું કહીશ ...

શું આ છે પ્રેમ? - ભાગ ૧
દ્વારા Ravi
  • 4

શું આ છે પ્રેમ? - ભાગ ૧ આ એક નાટક છે જે ભવિષ્યમાં રંગમંચ પર પ્રકાશિત થવાનું છે ...પણ આ નાટક એક સત્ય જીવન પર આધારિત છે પણ કોઈ ...

નાટક....ગામડાની દાતારી
દ્વારા રામભાઇ બી ભાદરકા
  • 2

(પથરાવ આબડખાબડ કેડા માથે દુબળા ઢાઢાની દહબાર ગાંઠું વાળી રાંહ હાથમા પકડીને એક ફાટલટુંટલ લુગડા પે'રેલ એક જવાની ને વટાવી ને ગઢપણના પેલા પગથીયે પગ મુકવાની તયારી કરતો જવાન ...

રંગભુમી ની યાદ
દ્વારા રામભાઇ બી ભાદરકા
  • 1

આજે તો આપણે મરેલા મનોરંજન ના હેવાય થઇ ગયા છીયે બાકી તો  આપણી રંગ ભુમી ના નાટકો..આપણી રંગભુમી ના ગીતો જે આપણ ને અને આપણી આગવી પેઢી ને કઇક ...

સર્કલ - ૨
દ્વારા sameer sarvaiya
  • 2

  (ભાગ-૧ ને આપેલા પ્રતિસાદ બદલ આભાર.નવા વાચક મિત્રોં ને વિનંતી કે ‘સર્કલ’ નામે પ્રકાશિત ભાગ-૧ વાંચે.હવે આગળ.........) આમ તેમ પડખા ફેરવતો રહ્યો પણ ગમે તેટલા પ્રયત્નો છતા પણ ...

સર્કલ
દ્વારા sameer sarvaiya
  • (13)
  • 42

                                                          ...

વિક્કી વિરુધ્ધ વિક્રમ
દ્વારા Niyati Kapadia
  • (16)
  • 7

                        વિક્રમ/ વિક્કી_______________________________________વિક્કી,  માબાપનું એકનું એક લાડકું સંતાન. ખૂબ હોંશિયાર અને ચબરાક એવો વિક્કી આધુનિકતાના રંગે પૂરે પૂરો ...

હેપ્પીવાલા બર્થડે
દ્વારા Niyati Kapadia
  • (34)
  • 4

હેપ્પીવાલા બર્થડે!રૂહી અને જુહી બે બહેનો છે. રૂહી મોટી બહેન અને જુહી નાની બહેન. બંને મધ્યમવર્ગિય, કહોકે કોમન મેનની દીકરીઓ છે, પણ બંનેના સપના અને ઇચ્છાઓ ખૂબ ઊંચી, આકાશને ...

ગુમરાહ...
દ્વારા Margi Patel
  • (23)
  • 38

માધવ અને પ્રીતિ એક બીજા ને ખુબ જ પ્રેમ કરતા. પ્રીતિ અભ્યાસ માં અવ્વલ. જયારે માધવ ના પિતા વધારે પૈસાદાર હોવા થી માધવ ને અભ્યાસ માં ધ્યાન જ ના ...

સેલેરી - 2
દ્વારા Dr.Namrata Dharaviya
  • (15)

                                  સેલેરી - 2         પેલા બાઇકસવાર ને હોસ્પિટલ પહોચાડવામાં અનિતાને શાળાએ પહોચતા મોડું થઇ જાય છે, એથી શાળાના પ્રિન્સિપાલ એક અઠવાડીયા માટે શાળામાંથી રજા આપી દે છે. સવારમાં ...

સેલેરી
દ્વારા Dr.Namrata Dharaviya
  • (28)
  • 80

               "આજ હું તને છેલ્લી વખત કહુ છું.......વિચારી ને નિર્ણય લઈ લેજે..." આટલું બોલીને આકાશ રૂમની બાર નીકળી ગ્યો.અનિતા  જોબ  પર જવા માટે ...

અપક્ષ ભાગ ૧
દ્વારા A friend

અપક્ષ ભાગ ૧ વાચક મિત્રો, આ વાર્તા મેં ચૂંટણીમાં જોયેલા એક અનુભવની છે, જે આપની સામે રજુ કરું છું, અત્યારના ચૂંટણી ના માહોલમાં કેવી રીતે આપણા મતોનો ધંધો થાય ...

રાધિકા એક જીવાતી લાશ...
દ્વારા Margi Patel
  • (24)

રાધિકા ને મનીષ ના લગ્ન ને 10 વર્ષ થઇ ગયા હતાં. રાધિકા બધી જ રીતે હોશિયાર છે.  રાધિકા જોડે બધું જ છે. પૈસા, એશઆરામ, રૂપ-રંગ દરેક પ્રકાર ની સગવડ ...

મારી દિકરી
દ્વારા Gorav Patel
  • (18)
  • 18

પાત્રો : (કે.પી.સર, સુખીરામ,દુખીરામ,શનિ,પ્રેરણા,જીનલ,યોગી)(ડીલીવરી થાય છે અને બાળકનો રડવાનો અવાજ સંભળાય છે)સુખીરામ: લક્ષ્મી આવી લક્ષ્મી આવીહું પેંડા લઈને આવું બધાનું ગળ્યું મો કરાવવું પડશે. (પેંડા લેવા જાય છે.) (સ્ટેજ ...