શ્રેષ્ઠ તત્વજ્ઞાન વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

અંગત ડાયરી - બટાટાવડા
દ્વારા Kamlesh k. Joshi
 • 13

અંગત ડાયરી  ============શીર્ષક : બટાટાવડા લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલદરેક ગ્રુપમાં એક વ્યક્તિ એવી હોય છે જે બાજી સંભાળી લેતી હોય છે. ગ્રુપ આખાની એ માનીતી હોય છે. સૌને ...

કૃષ્ણ ભગવાન કે મારી અંદર રહેલી આત્મા ?
દ્વારા Gopi Manish Patel
 • 6

અમુક સ્વ અનુભૂતિ, અનુભવ કે વિચારમંથન ની ફળસૃતી. કૃષ્ણ એક સુંદર અને શ્રેષ્ઠ સર્જન, અવતરણ કે પછી imagination.કૃષ્ણ ની સીમારેખા જ ના હોય બસ એ તો અનંત વિસ્તરણ પામેલું પાત્ર, ...

આત્મ ચિંતન
દ્વારા Nimish Pansuriya
 • 10

‌હું નિમિષ પાનસુરીયા મારા ધ્યાન થી મારી આત્મા ને સ્પર્શતો એક અનુભવ થોડા શબ્દો માં લખું છું. આત્મ ચિંતન કરતાં મને મારા પ્રેમ નો અનુભવ થયો અને આજે મૈં ...

સુખ ક્યાં મળશે ?
દ્વારા Aryan Parmar
 • 8

" સુખ ક્યાં મળશે?? "  આ આર્ટિકલ વાંચ્યા પછી તમને થોડે અંશે સંતોષ થશે કે સુખ મળ્યું મને,જેમ મને રચના કરીને મળશે.    સુખનો સીધો મતલબ છે આનંદ ઠીક ...

અંગત ડાયરી - બચ્ચે મન કે સચ્ચે
દ્વારા Kamlesh k. Joshi
 • 15

અંગત ડાયરી============શીર્ષક :બચ્ચે મન કે સચ્ચેલેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલબાળક વધુ સમજદાર કે વડીલ? આ પ્રશ્નનો જવાબ આપવો તમે ધારો છો એટલો સહેલો નથી. કેમકે વડીલના ગંભીર, ગમગીન ...

મૌન - મહાનતા કે મજબૂરી
દ્વારા Matangi Mankad Oza
 • 8

#આજે વાત કરવી છે "#મૌન"ની , હમણાં હમણાં લોકો એ #મૌન નું મહત્વ વધારી દીધું છે ત્યારે ક્યારે કેટલું મૌન રાખવું સારું એ સવાલ થાય સ્વાભાવિક છે. મને પણ ...

અંગત ડાયરી - લાઈક એન્ડ શેર
દ્વારા Kamlesh k. Joshi
 • 17

અંગત ડાયરી  ============શીર્ષક : લાઈક એન્ડ શેર લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલકવિ શ્રી મકરંદ દવેની મસ્ત રચના છે: ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને, ગમતાનો કરીએ ગુલાલ. ...

સપનું
દ્વારા મનોજ સંતોકી માનસ
 • 10

સપનું                                    હાથમાં તલવાર લઈને કે પછી બંદૂક લઈને હત્યા કરે એ તો ...

મિંદળાવનો રંગ
દ્વારા Bharat Makwana
 • 4

મિંદળાવનો રંગ.અંગ્રેજીમાં એક કહેવત છે, All cats are grey in dark. વાક્ય નો ગુજરાતીમાં અનુવાદ "બધી બિલાડીઓ અંધારામાં ભૂરી જ ભાસે છે. " આ અંગ્રેજી કહેવત, ગુજરાતી કહેવત - ...

અંગત ડાયરી - સંખ્યારેખા
દ્વારા Kamlesh k. Joshi
 • 15

અંગત ડાયરી============શીર્ષક : સંખ્યા રેખા અને લીંબુ ચમચીલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલગણિતમાં એક સંખ્યારેખા ભણવામાં આવતી. બંને બાજુ તીર વાળી એક લીટી પર વચ્ચે શૂન્ય લખી જમણી તરફ ...

સત્ય
દ્વારા Bharat Makwana
 • 3

સત્યમોટા મોટા ચિંતકો, દર્શનિકો, વિચારકો, સંતો લગભગ દરેક જેઓ આઘ્યાત્મિકતા પર પોતાના વિચારો ધરાવે છે સત્ય વિશે કઈક ને કઈક મત જરૂર રાખતા હશે. સત્ય એક એવી સંકલ્પના છે ...

અંગત ડાયરી - ચારિત્ર્ય
દ્વારા Kamlesh k. Joshi
 • 15

*અંગત ડાયરી* ============*શીર્ષક : ચારિત્ર્ય* *લેખક : કમલેશ જોશી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : 03 નવેમ્બર ૨૦૧૯, રવિવારચારિત્ર્ય માટે અંગ્રેજી શબ્દ છે કેરેક્ટર. ચારિત્ર્યહીન કે કેરેક્ટર લેસ શબ્દનો બહુ સંકુચિત અર્થ

લગ્નપ્રથા વિશે ચર્ચા
દ્વારા VIKAT SHETH
 • 6

અત્યારે ઘણા લોકો લગ્નપ્રથા નો વિરોધ કરે છે.એમને ધ્યાનમાં રાખીને આ લેખ લખેલ છે.લગ્નપ્રથા ના હોય તો...?એક વાત ધારો કે તમારૂ નકકી થયુ કોર્ટ માં જઈને સહી કરી લીધી. ...

સ્વભાવ
દ્વારા Ripal Vyas
 • 6

દુનિયાના દરેક વ્યક્તિ સંપૂર્ણ પણે નિખાલસતા થી જીવી શકતા નથી.

મોનાર્ક - ચેતના
દ્વારા Bharat Makwana
 • 4

ચેતનાચેતના હંમેશા કુતુહલતા અને રસનો વિષય રહ્યો છે. ચેતના શું છે એ સમજવા ઘણાં ચિંતકો, વિચારકો, બૌદ્ધિકો, દર્શનિકો વગેરે એ ખૂબ ચિંતન મંથન કર્યું છે અને પોત પોતાની સમજણ ...

માં ની સંજીનવી
દ્વારા Ripal Vyas
 • 6

તારા આગમનની કલ્પના માત્રથી પુલકિત થતી "માં".તને મેં ખૂબ જતન થી મારા ઉદર માંં સ્થાન આપ્યું....ઈશ્વર ના સ્મરણ સાથે તને આવકર્યો મારા  પેટાળમાં.          ખૂબ પ્રેમથી તારી ...

વિચાર વિમર્શ - કર્મ
દ્વારા Bharat Makwana
 • 2

કર્મ.આજે ચર્ચામાં એક વિષય મળ્યો , કર્મ. કર્મ વિશે લોકોમાં ઘણી કુતુહલતા છે. લોકોને કર્મ વિશે વાતો કરતાં ઘણીવાર સાંભળ્યા હશે. શું છે આ કર્મ? કર્મને ગીતામાં શ્રી કૃષ્ણએ ...

Multiple Blogs
દ્વારા Maitri
 • 5

જેમ Trafficમા ત્રણ Signals હોય છે એમ જિંદગીમાં પણ ત્રણ Signals હોય છે i.e.,Red, Orange And Green.Red Signal એટલે જીવનમાં મુશ્કેલીઓનું આવવું અને જ્યારે કોઈ નાની-મોટી મુશ્કેલી આવતી હોય ...

પિતૃ
દ્વારા Nishit Purohit

ગુજરાતી કેલેન્ડર નો ભાદરવો મહિનો એટલે પિતૃ મહિનો...જાણતા અજાણતા અજ્ઞાત ની પાછળ થતા કાર્યો અને દાન આ મહિના માં વધુ થાય છે..વિજ્ઞાન ના યુગ ના વિકાસ ની સાથે ધર્મ ...

રાષ્ટ્ર ભાવના
દ્વારા Haresh Shah

શું ભારતના ઝંડા ને જોઈને સલામી કરવાનું મન થાય એને રાષ્ટ્ર ભાવના કહેવાય? શું એક શહીદ થયેલા સૈનિક માટે મનોમન આંસુ સારવા એને રાષ્ટ્ર ભાવના કહેવાય? હા આને પણ ...

માનવ તું માનવ થા.. - 2
દ્વારા Gunjan Desai

   માનવજીવન નું મોટામાં મોટું અનિષ્ટ હોય તો તે છે લોભ અને ઈર્ષ્યા. આજે ભ્રષ્ટાચાર નું  પ્રમાણ વધવાનું મુખ્ય કારણ ચારેય બાજુ લોભ અને ઈર્ષ્યા છે. લોભ આવવાનાં કારણે ...

માનવ તું માનવ થા...
દ્વારા Gunjan Desai

    આ રચના વાંચતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન પુછો ., તમે માનવ તરીકે શા માટે પૃથ્વી પર આવ્યા છો? જો આ પ્રશ્ન નો જવાબ મળી જશે તો ...

સેક્સ – ભારતીયો માટે છાશ લેવાની દોણી સંતાડવા જેવી વાત
દ્વારા Niraj Navadiya
 • (23)

સેક્સ – પરિસ્થિતિને જોતા આમ તો આ શબ્દ જાહેરમાં ઉચારવા જેવો છે. પણ મોટા ભાગ ના લોકો ઉચ્ચારી શકાતા નથી. છતાંય આજે હું એ શબ્દ ઉચ્ચારીને દુ:સાહસ કરવા જઈ ...

માર્કેટ
દ્વારા Jayesh Lathiya

ઘણી વાર આપણે પૈસા કમાવવા એટલા ફાફા મારીએ છીએ કે આપણને શુ સાચુ છે અને શુ ખોટું તેની વચ્ચેનો ફરક દેખાતો જ નથી. ગ્રેજ્યુએશન અને માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ ...

જીંદગી ની સફરે
દ્વારા Jinil Patel

જીંદગી ની સફરે માં ખરેખર જિંદગીનો ધ્યેય શું હોય તે સમજવા જેવુ છે. જીવનમા બધી જ પરિસ્થિતિ મા મોજ જ કરવાની હોય..શું છે જીંદગી ? શું તમે જીંદગી જીવો ...

Facts...
દ્વારા Maitri
 • 3

હવે આપણી પાસે સંબંધો ઓછા થતા જાય છે એનું એક કારણ એ પણ છે કે ગેરસમજ.સંબંધોમા ગેરસમજ ઉભી થવી તે બહુ સહજ બાબત છે પણ એનો મતલબ એ તો ...

“બિટ્ટુ મને મળે તો જ મારો પ્રેમ સાચો એવું નહીં”: મોન્ટુ
દ્વારા Siddharth Chhaya
 • (14)

જી હા! આમ તો આ આર્ટીકલ શ્રેણીનું નામ બોલિસોફી છે પરંતુ આજે આપણે એક ગુજરાતી ફિલ્મમાં રહેલા છૂપા સંદેશને ડિકોડ કરવાનો છે. આ ગુજરાતી ફિલ્મ છે, હજી ગયા શુક્રવારે ...

અતિ સર્વત્ર વર્જયેત્
દ્વારા VIKAT SHETH
 • 9

એક સંસ્કૃત કહેવત છે, 'अति सर्वत्र वर्जयेत्' અર્થ : અતિરેક નુકશાનકારક સાબિત થાય છે પછી એ કંઇ પણ કેમ ના હોય....? સારાંશ : દરેક વ્યક્તિ માટે એના સંજોગો-પરિસ્થિતિ પ્રમાણે ...

જીવન અને જીવ નું સત્ય
દ્વારા Bhavika
 • 18

આ વાત છે બે મિત્રોની જે બાળપણ માં એક સાથે ભણતા હતા.જેમા થી અેક નું નામ શ્યામલ હતું અને બીજા નું નામ રામુ હતું. રામુ ખૂબ જ સમજદાર, દયાળુ ...

મિશન મંગલની ફિલોસોફી – સમસ્યાનો ઉકેલ આસપાસ જ છે!
દ્વારા Siddharth Chhaya
 • (28)
 • 1

આજથી માતૃભારતી પર આપણે એક નવી સિરીઝ શરુ કરીએ છીએ ‘બોલિસોફી’. આ સિરીઝનો હેતુ બોલિવુડની ફિલ્મોમાં રહેલી ફિલોસોફી પર ધ્યાન આપવાનો છે. આપણે આપણી હિન્દી ફિલ્મોને માત્ર મનોરંજનના હેતુથી ...