શ્રેષ્ઠ કવિતાઓ વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

રસરંજ - ૩
દ્વારા Dr. Ranjan Joshi
  • 10

૧. મેઘથાય ખેડુની આંખે હર્ષાશ્રુની ધારઆજ વરસે જો મેઘ અપાર.વાદળ સમ કૂણી આ લાગણીઓ મન માંહીઉછળશે ખૂબ પારાવારઆજ વરસે જો મેઘ અપાર.ફરફર ને છાંટા ને કરા - ફોરા ના ...

હું ને મારી રચના
દ્વારા Kishor Padhiyar
  • 14

૧. કચરાપેટી ના બોલ(જ્યારે કચરાપેટી હોય છતાં તેમાં કચરો ન નાખતા જ્યાં ત્યાં ફેંકવામાં આવે ત્યારે તેની આજુબાજુ જ ઘણો કચરો જમા થતો હોય છે અને એવા સમયે કચરાપેટી ...

અભિનવ
દ્વારા Pravin Shah
  • 9

ગઝલ સંગ્રહ- અભિનવ – પ્રવીણ શાહ અર્પણ- મારા પરિવાર જનોને 1.       શ્રી ચરણ પાસે હાશ મનને મળે સ્મરણ પાસે, જેમ કોઈ મીઠાં ઝરણ પાસે. માનવીનો સ્વભાવ એવો છે, ...

રસરંજ - ૨
દ્વારા Dr. Ranjan Joshi
  • 10

૧. ભારતનો ઇતિહાસ અમર છે.દેશ કાજ બલિદાન અર્પતા દેશસેવકોની આ કબર છે.બાળ-બાળના મુખે ગવાતો ભારતનો ઈતિહાસ અમર છે.રામ - કૃષ્ણની યશગાથાઓ હર નર - નારીના મુખ પર છે.બાળ-બાળના મુખે ...

આપણી વાતો...
દ્વારા Komal Mehta
  • 10

કવિતા .૧તું નથી, તો પણ છે... આ હ્ર્દયમાંકેવો છે આ આપણો નાતો...તારા હોવા નાં હોવા ની મારે  જરૂર નઈ,તે છતાં થાય એમ કે તું હોત તો શું હોય.. કેવો છે ...

અભ્યર્ચન - 2
દ્વારા Pravin Shah
  • 69

કવિતા ક્યારેક શાંત જળાશય પર ધ્યાનસ્થ હોય છે, તો ક્યારેક શિવા સમીરની જેમ મંદ મંદ લહેરાતી આવે છે, ક્યારેક ઊંડી ખીણોમાં પડઘાતી સંભળાય છે, ક્યારેક ઝરણાં જેમ હસતી રમતી- ...

રસરંજ - 1
દ્વારા Dr. Ranjan Joshi
  • 12

વાંચો મારી કલમે લખાયેલાં કેટલાંક રોચક કાવ્યો..૧. શાંતિસઘળાંયે કામકાજ મૂકીને નાથ હવે શાંતિને જગમાં આ સ્થાપો.વેર, ઝેર, દંભના બાળીને ચોપડા પંક્તિ એક પ્રેમ તણી આપો.સદાય સર્વકાળે છે માથે જ ...

જુદા જુદા
દ્વારા Alpesh Karena
  • 11

ક્યા કવિની આ રચના છે એનાથી હું અજાણ છું પણ મને મારી આ જુદા જુદા રચના લખવાની પ્રેરણા આ ચાર લાઈન સાંભળીને મળી હતી, સૌપ્રથમ અહીં એ રજૂ કરૂ ...

શ્વેત ની લાગણીઓ - 2
દ્વારા Dhaval Jansari
  • 12

કેટલું સારું માત્ર સપના માં જ કેમ આવો તમે ,         જાહેર માં આવો તો કેટલું સારું.તમે આટલા મારાથી દૂર રહો છો,         જરાક પાસે આવો તો કેટલું સારું,રાતના જ કેમ ...

કદરના નામે
દ્વારા karansinh chauhan
  • 10

કદરના નામે કબર કદરના નામે અહીં આજે સઘળે કબર છે, શું શું દફન થશે તેમાં કોને આની ખબર છે. હમરાહ ગોતતા નથી મળતું જુઓ એકેય, અહીં તો બની બેઠા ...

અભ્યર્ચન
દ્વારા Pravin Shah
  • 9

    દિલ જ્યારે પોતાની વાત કહેવા બેસે છે ત્યારે કવિતા તેની મદદે આવે છે, કલમ થકી એ વાતો શબ્દ રૂપે કાગળ પર ઉતરે છે. ભાવક જ્યારે આ શબ્દો ...

શબ્દ શ્રુગાલ
દ્વારા મનોજ સંતોકી માનસ
  • 8

(1)દર્દના  થિંગડા  લગાવેલ  કફન નથી જોઈતું,આંસુનું  સિંચન  કરેલું  ચમન  નથી  જોઈતું.લેવી  પડે  છે જ્યાં પરવાનગી ઉડવાની મારે,ભલે  અનંત  હોઈ  છતાં ગગન નથી જોઈતું.દિલાસા  આપે  છે  જે  એ જ હાંસી ...

Online સખા
દ્વારા Piyu
  • 20

જેની સામે હું ગાળો બોલી શકું એવો એક મારો online સખા... જે મારી સાથે વાત કરતા કરતા મારી શરમ રાખ્યા વગર પણ બીજા ને આરામ થી ગાળો આપી દેવા વાળો ...

મારા પ્રિય કાવ્ય ...
દ્વારા Akash Bhayani
  • 6

1. તુ સહી શકે જખ્મો બધા તુ સહી શકે જખ્મો બધા તારા દિલને એવું મહાન કર । લક્ષ્ય હજી દૂર છે તું ગગન થી ઉંચી ઉડાન ભર। તું લડે ...

અભ્યંતર - 2
દ્વારા Pravin Shah
  • 6

ગણી છે આપણે... કેટલી ઓછી ગણી છે આપણે,જિંદગીને ખુદ હણી છે આપણે. મોતને બસ દુરથી જોયા કર્યું,જિંદગીને અવગણી છે આપણે. છે હૃદય, પણ લાગણી એમાં નથી,જિંદગી, ફોગટ ગણી છે ...

એવું પણ બને..
દ્વારા Er Bhargav Joshi
  • (55)
  • 6

મારી એક નવીન કાવ્ય રચના છે જે મારા મિત્રોના સહયોગ વડે લખી શક્યો છું.. તમામ વાચક મિત્રો ને વિનંતી કે તમારો પ્રતિભાવ આપો..મારી આ રચનામાં ક્યાંક ભૂલ હોય તો ...

વાતો અને યાદો નો અદભુત સફર...
દ્વારા Komal Mehta
  • 8

કવિતા ૧.આ વાતો.ભૂલી ને ક્યાં ભૂલાય છે આ વાતો,નાં ચાહવા છતાં પણ કેમ યાદ આવે છે, આ વાતો...વાતો ની રમત રમી લેવી તો સહેલી સહજ,પણ અે રમત ની બહાર ...

શબ્દ અંગાર
દ્વારા મનોજ સંતોકી માનસ
  • 7

(1) પુલબનાવ  અનેક બને છે, ક્યાં અહીં સુન રહે છે,વજન  ગાડીનો  ન  ઉચકે  એવા  પુલ  પડે છે.પારદર્શક  છે  વહીવટ, એ  તો જોઈએ છીએ, આતો સિમેન્ટની જગ્યા પર થોડી ધૂળ પડે ...

દેવયાની
દ્વારા Bhargav Patel
  • 1

(કવિત્ત) વન-વન દીસે વ્યાપેલું તિમિર નિશાતણું; અને નીરવ ભાસતું આ સમગ્ર વન છે. વન્યજીવ ન જડતાં, ન જડે મૃગોનું ઝૂંડ; દૈત્યોના ભયથી નિર્જન આ ઉપવન છે. બહુરંગી કુસુમોથી સર્વથા ...

શ્વેત ની લાગણીઓ
દ્વારા Dhaval Jansari
  • 7

શાયરી એ શાયરી છે,દૂખી જીવનની ડાયરી છે; પ્રેમ ભર્યા જીવનની પાયરી છે,પછી ભલેને હોય મારી કે તમારી.   ન પૂછો તો સારું, કહું છું હું વાત કોની;નાહક થઇ જશે ...

અગિયાર થી પાંચ નાં એ દિવસો ની યાદ આવે છે.
દ્વારા Komal Mehta
  • 7

આજે મને એ વિતેલા ક્ષણો ની યાદ આવી છે,   વાતાવરણ માં કંઈ એવું છે, જે મને આજે , વીતેલાં દિવસો નાં,        યાદો ના બાવળ માં લઈને આવ્યું ...

પ્રતિકની શબ્દ સંજીવની - 2
દ્વારા Dinesh parmar Pratik

તમે તમારી જાતને બાળી નાખો,જે કોઈ ઈચ્છા મનની વાળી નાખો.અહીં ક્યાં કોઈ સપના પુરા થવાના,જીવતર આખું શ્રદ્ધામાં ગાળી નાખો.હું ની લાઈનમાં ઈશ્વર પણ જોડાયો,જોવા તમે ભક્ત તણી થાળી નાખો.ક્યાં ...

સર્વગુણ સંપન્ન એટલે કે શિક્ષક......
દ્વારા Parmar Rohini Raahi
  • (16)

મારા પ્રિય ગુરુઓ ...જેમ એક કુંભાર માટલાંને ઘાટ આપે છે, એ જ રીતે એક શિક્ષક પોતાના શિષ્યનું ઘડતર કરતા હોય છે. શિક્ષક ન હોય તો કોઈ ડોક્ટર કે એન્જિનિયર ...

કિંમત છે બનાવટની
દ્વારા karansinh chauhan
  • (13)
  • 3

                                  કિંમત છે બનાવટની નથી જેવી માટી, ચૂનો કે રંગની, કિસ્મત તેવી છે, આ બનેલ મુરતની. નથી જેવી શીલ,ગુણ કે ચારીત્ર્યની, મહત્તા તેવી છે દેહ અને સુરતની, નથી કાગળ ...

ગઝલ સંગ્રહ - ભાગ - ૪
દ્વારા Pratik Rajput

ડંખ વાગ્યા કરે છે સામટા,સંબંધ સાચવ્યા છે સામટા.વરસ્યા કરે છે આ વાદળો,પાણી સાચવ્યા છે સામટા.કર્યા કરું છું મથામણ રોજે,કોયડા સાચવ્યા છે સામટા.સદાચારી બનવું ઘણું અઘરું,પાળવાના નિયમો છે સામટા.લખવું તો ...

અંતર ના મોતી
દ્વારા yash panchal
  • 1

૧.  જીવન હવે બસ એક જ ગીત ગાય;     જે સાથ આપે એની સાથેે જ પ્રીત થાય.૨. હાર નથી માની જીવનમાં;    થોડુંક ડોકિયું કરવું છે પોતાના અંતરમાં.૩. અંતર ...

20 pearls
દ્વારા Yuvrajsinh jadeja
  • 2

(1)       હે ઈશ્વર જલ્દી ઉતર આપ , મેં કેટલાય ના પ્રશ્નો                 અટકાવી રાખ્યા છે...      ક્યાં સુધી હસવાનુ ...

પ્રણયનું પ્રાગટ્ય - 6
દ્વારા Bipin patel
  • 1

પ્રણયનું પ્રાગટ્યભાગ- 6બિપીન એન પટેલ(વાલુડો) અરમાન સમજતા ક્યાં આવડ્યું છેઅરે માનવી શું મીટ માંડી બેઠો એવા વાદળ સામે,જેને ચોમાસે વરસતા પણ હજી ક્યાં આવડ્યું છે!એને તો ફક્ત પવનની સાથે હરીફાઈમાં ...

મુશાફિર ની શાયરી
દ્વારા Prabhas Bhola
  • 2

એક મહેકઆ ખાલી પણા સમી,ઢળતી સાંજ માં અચાનક એક મહેક ઉઠી.આંખ મીંચી જોયું, તારી સમુદ્ર તણી યાદ છલકી ઉઠી....                      ...

પ્રેમ નો અલંકાર
દ્વારા Mari Dayri
  • (17)
  • 9

હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યોએ પહેલાં જ તારા જવાના ભણકાર થયા.....(1)શબ્દો થકી કહી તો ના શક્યો તનેતારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(2)તને દિલ થી લગાવી કરી તારી ...