think positive and be optimistic

કોરોના ઈફેક્ટ
-------------------------------

મંદિરની આરતી પછી 

પૂજારીજી પ્રસાદ આપતા હતા,,
મારી હથેળીમાં પણ બે ટીપાં નાખ્યાં,,

મે કહ્યું
પુજારીજી આ તો કડવું છે...

પુજારીજી કહે,,

ડફોળ આ સેનેટાઈઝર છે,,,
પ્રસાદ આપવાનો બાકી છે...

😁😀😂😆 

વધુ વાંચો

#Distance

sometimes "Distance" make more strong our "relationship"...

♡ Tamanna ♡

#दूरी

दूरीयाँ तय नही करती
एहसासो का रास्ता,
दिल ढूँढ ही लेता है,,
जिससे हो उसका वास्ता...

♡ तमन्ना ♡

જુઓ તો હાડ - માંસની બનાવટ
અને સમજો તો એક ધબકાર છું મે...

ભલે ડરું છું નાના જંતુઓથી
પણ હૈયે હામ રાખું અપાર છું મે...

ભલે રહી આંખોમાં નજાકત
પણ સમય આવ્યે એક અંગાર છું મે...

ક્યારેક માતાનો દુલાર તો
ક્યારેક દિકરીની કિલકારી છું મે...

ક્યારેક પત્નીનો પ્રેમ તો
ક્યારેક બહેનની હૂંફ છું મે

પ્રેમમાં સમર્પણ અને 
નફરતમાં આગ છું મે

કરી શકે છે જે નવસર્જન
કુદરતનું એ સર્જન છું મે

હા એક સ્ત્રી છું મે..

મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના...??

Happy women's day...?

♡ તમન્ના ♡

વધુ વાંચો

સાચી વાત હો... ????

#ચુંબન

કેટલાય દિવસથી
શબ્દોની શોધ ચાલતી હતી,

બે હોઠો વચ્ચે મિલન થયું.
ને,,
વણકહ્યો એકરાર થઈ ગયો...

#अभिव्यक्ति

अभिव्यक्ति कभी कभी
जरुरी होती है रिश्तों मे,

हर वक्त सिर्फ एहसास
काफी नही होता...