Ek Bahanu Aapish? । Episode 1 | Farewell

ગુજરાતી | 06m 02s

કેટલા બહાના શોધતા હોઇએ છીએ ઝિંદગીમાં આપણે રોજ નત નવા... કોલેજથી બંક મારવાનું બહાનું, રાત આખી જાગીને કોઇને બસ વિચારવાનું બહાનું, કોફીના બહાને કોઇને જોવાનું બહાનું, અને એક દિવસ મનમાં થાય કે આ બધા બહાનાથી બહાર આવી સાચે જ એને કહી દઇએ... મનમાં ઘુંટાતી વાતને શબ્દનું બહાનું આપી દઇએ. ત્યારે શું થાય?!

  • શ્રેણી વેબ સીરીઝ
  • પ્રોડક્શન હાઉસ Gujju Gate Productions
×
×
Vishesh Images